શમણાંની શોધમાં - પ્રકરણ 12

(78)
  • 2.8k
  • 1.9k

          શ્યામ સવારે સાતેક વાગ્યે ઉઠ્યો. એ જયારે ઉઠ્યો એ પહેલા અર્ચના એને લેવા આવી ગઈ હતી. અર્ચના સાથે એ એની રૂમ પર ગયો. કાવ્યાએ પહેલા દિવસની જેમ દૂધ અને નાસ્તો બનાવ્યા. નાસ્તો પતાવી અર્ચનાએ ટીવી શો-કેસના ડ્રોઅરમાંથી એક ડબ્બી કાઢી ત્યારે એ એને જોઈ રહ્યો. એણીએ એની પાસે જઈ ડબ્બી ખોલી. એમાં બે સુંદર સીલ્વર રીંગ હતી. એક વીંટીમાં સફેદ નંગ ફીટ કરેલ હતું અને બીજીમાં રેડ નંગ ચમકતું હતું.           “આપને મુજે દેખ લિયા. મેં સ્ટીક કે સહારે ચલતી હું. મેરા એક પેર પોલીઓ કી વજહ સે નીક્મ્મા હો ગયા