હેરિટેજ વોકની મીઠી યાદો YCL સાથે

  • 3.1k
  • 1.1k

શરૂઆત કરી જ્યાં માણેક બુર્જ થી જ્યાં નાખ્યા હતો શાહ અહમદે આપણા હેરિટેજ સિટી નો પાયો લાગતો હતો ખાલી સુમસાન તે બ્રિજ જેનું નામ હતું લકડિયો જો હોય પાસે મશીન એવું ટાઇમ મારી પાસે તો હું ફરી તે પુલ પર લાગીશ ચાલવા .નામ તો આપ્યા ઘણા છે કોઈ હવે છે તે વારી રવી ને કોઈ કહે છે આતો નદી કેરું બજાર કોઈ કહે રિવરફ્રન્ટ પણ આતો છે તમારા ને મારા જેવા ની એક વસ્તુ ખરીદવાનું મુકામ નામ છે જેનું ગુજરી બજાર જ્યાં તમને મળી જાય છે ટાકની થી લઈને મોટા ઓજાર હાથ રૂમાલ થી લઇ ને કપડા હજાર, કોઈ કહે