વાત્સલ્ય દેવી

  • 2.1k
  • 798

વાત્સલ્યની દેવી માસવાર થતા જ ફોનની ઘંટડીનો અવાજ સંભળાય છે. મા દોડતી આવે છે અને કહે છે. મારા રોહનનો ફોન છે. ફોન ઉપાડતા જ રોહન બેટા તું કેમ છે ? તે આટલા વર્ષોમાં મને આજે યાદ કરી. અમેરિકામાં તારું ભણવાનું પતી ગયું ? નોકરીમાં તને પ્રમોશન મળી ગયું.બેટા મારી પુત્ર વધુ કેમ છે ? ચિરાગ ચાલતા શીખી ગયો કે નહીં ? એક જ શ્વાસમાં મા એ રોહનને અનેકો પ્રશ્ન પૂછી લીધા. રોહને કહ્યું હા મા બધું બરાબર છે. હું અમેરિકાથી આવું છું તને લઈ જવા માટે. હવે તો સરસ મજાની કાર પણ ખરીદી લીધી છે અને રત્નાએ પણ હવે તને