પ્રેમ રોગ - 6

  • 2.5k
  • 1.5k

" હું કંઈ પણ નથી કરતી. જે કરે છે એ તું જ કરે છે. તને થોડો પણ વિચાર ન આવ્યો કે મને કેવું લાગશે. " મૈત્રી તેનું કામ કરવા લાગે છે" એક મિનિટ મૈત્રી પહેલા મારી વાતનો જવાબ આપ. શું કેવું લાગશે? મેં શું કર્યું? " તેનો હાથ પકડતા કહે છે." અનુરાગ કાલ રાત વિશે તને કંઈ પણ યાદ છે? "" હા એ પણ તને કોણે કહ્યું? જરૂર આ વાત તને દીપે કહી હશે. "" દીપ ને તો આ વાત વિશે ખબર પણ ના હતી. દીપ ને મે ખુદ એ કહ્યું. કાલે રાતના તું આટલો નશામાં હતો તને કંઈ વાતની