પ્રેમ રોગ - 4

  • 2.5k
  • 1.6k

દીપ ઘરે જાય છે તો અનુરાગ ને આ વિશે વાત કરે છે. અનુરાગ ખુશ હોય છે કે આ બંને વચ્ચે ઝઘડાઓ બંધ થઈ ગયા." અનુરાગ આ મૈત્રી એટલે ખરાબ તો નથી. ખરેખર તે બહુ સારી છોકરી છે "" હા એ તો છે. તે દિલની એકદમ સાફ છે."" તું મને થોડી નોવેલ વિશે જણાવો ને!"" તું અને નોવેલ વાંચીશ! શું વાત છે આજે તો દિવસ ક્યાં ઉગ્યો છે "" ના બસ મને વાંચવાનું મન થયું "" વાંધો નહીં. તું કાલે લાઈબ્રેરીમાં આવી જાજે. હું તને નોવેલ્સ વાંચવા માટે આપીશ. અત્યારે સુઈ જા ગુડ નાઈટ "" ઓકે ગુડ નાઈટ"કાલે તો દીપ માટે