પ્રેમ રોગ - 3

  • 2.9k
  • 1.6k

"હાય મૈત્રી "" હાય દીપ, આજે તું ફ્રી છો? મારે તારી સાથે વાત કરવી છે."" આમ તો મારે ઘણું કામ છે પણ તમારા માટે હું હંમેશા ફ્રી જ છું "" ઓકે, તો આપણે ક્યાંક બહાર જઈને વાત કરીએ "" બહાર એટલે કોલેજની બહાર કે... "" હા કોલેજની બહાર. કોઈક સારી જગ્યાએ "" ઓકે તો ચાલ હું તને મારી મનપસંદ જગ્યાએ લઈ જાવ છો "" ઓકે કંઈ વાંધો નહીં "" શું વાત છે આજે તો તમે બંને એક સાથે છો" અનુરાગ દીપ અને મૈત્રીને વાત કરતા જુએ છે તો" હા મને અનુભવ થયો કે જે પણ થયું તેમાં દીપનો કોઈ વાંક