સ્ત્રી હદય - 28.સકીના ની ચિંતા

  • 2.2k
  • 1
  • 1.1k

અબુ સાહેબ ના ઘરમાં લોકલ પોલીસ ની તપાસ નો દિવસ.... અબુ સાહેબ ના ઘરમાં આજે તપાસ માટે લોકલ પોલીસ આવેલી હતી જે નરગીસ ની મોતની સૌ કોઈ પાસેથી જાણકારી મેળવી રહી હતી અને બધાની પૂછતાજ કરી રહી હતિ આ માટે બેગમ સાહેબા ને પણ હોલમાં લાવવામાં આવ્યા હતા સકીના ઘડી ભેર માટે તો બેગ સાહેબા ને તાકી રહી કારણ કે તે નરગીસના મોતનું કારણ અને ખૂની એમ બને ને જાણતા હતા પણ આ પેરાલાઇસિસ ની અસર ને કારણે ન તે બોલી શકતા હતા કે ન કોઈ હલચલ કરી શકતા હતા, આથી સકીના ને તેની ચિંતા ન હતી પણ રહીમ કાકા