કેટલી આંધળી બની આ દુનિયા ભગવંત કંઈ જોઈ સમજી નથી શક્તિ, કેવી રીતે સમય વેડફે, જન્મારો જાય પાણી ના વહેણ ની જેમ, ન જાણે કઈ ક્ષણ છેલ્લી હશે કયો શ્વાસ આખરી, જાગ રે માનવી ચેતી જા , કાળ માથે ફરે તારે, તારા આત્માને ઝગાડ, શું ગાડપણ માં સમય વેડફે? સમય ગયા પછી પછતાવાનો સમય પણ નહીં મળે.કેમ બેચારો બનવા પર તુલ્યો હે મહા મુલા માનવી, કા કોડીનો બને? મન પંખીડા કયા ભમી આયો દેશ? આ સંસાર માયા ઝાળ છે.કાળે કર્યું સમ્મોહન ના તું તારા વસમાં, કાળે તને કોળીયા બનાવવા મતી ભ્રષ્ટ કરી...જાગ નીંદર માંથી, તયજી દે તું નીંદરડી નો જાણો