માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 6 - છેલ્લો ભાગ

(11)
  • 2.5k
  • 1.1k

"હા મામા આ સાચુ છે." રાકેશે રડમસ સ્વરે ખુલાસો કરતા કહ્યુ"પણ તારા મામી નુ ખૂન કરતા મહારાજ રંગે હાથે પકડાયા છે એનુ શુ?"જવાબમાં રાકેશે કહ્યુ. "મેં ઇન્સ્પેક્ટર સાહેબને મારુ સ્ટેટમેન્ટ લખાવ્યુ છે.એ તમને સ્ટેટમેન્ટ વાંચીને સંભળાવશે." સાળુંખેએ ઘનશ્યાદાસને કહ્યુ. "રાકેશે જે સ્ટેટમેન્ટ આપ્યુ છે.એ હુ તમને વાંચીને સંભળાવુ છુ"" મામીના એ બળાત્કારોથી હું ત્રાસી ગયો હતો.મામીને જ્યારે મેં કહ્યું કે હુ હવે કોઈ પણ ભોગે તમારો સાથ નહીં જ આપુ.ત્યારે એમણે મને ઘરેથી હાંકી કઢાવવાની ધમકી આપી હતી.અને હું મારા મામા ને મૂકીને ક્યાંય જવા માંગતો ન હતો.અને એ બિલાડીના પંજામાંથી છૂટવા પણ માંગતો હતો. સવારે સાડા નવ વાગે.મામા જ્યારે