અહા આવ્યું વેકેશન

  • 1.6k
  • 644

અહા આવ્યું વેકેશન. આજકાલ દરેકના ઘરે આ ગીત બહુ આનંદથી ગવાઈ રહ્યું છે....”આહ આવ્યું વેકેશન ...જુવો રજાની મજા.....શું શું લાવ્યું વેકેશન.....જુવો રાજાની મજા....મજાની રાજા..રાજાની મજા....અહા....” આખા વર્ષના અનુભવના નીચોડ રૂપ પરીક્ષાઓ પૂરી થાય,પરિણામો આવી જાય અને એક શૈક્ષણિક વર્ષ પૂરું થયું અનો આનંદ અને નવું વર્ષ શરુ થશે એની ઇન્તેજારીની વચ્ચે વેકેશનના દિવસો મધ મીઠા લાગે છે.... વચ્ચે બે વર્ષ કોરોના મહામારીને કારણે સહુથી વધુ અસર શિક્ષણ અને વિદ્યાર્થીઓ પર પડી છે...પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે ઓનલાઇન શિક્ષણ ઘરેથી લેતા હોઇ, છેલ્લા ૩ વર્ષોથી વિદ્યાર્થીઓ મોટાભાગે વેકેશન જેવો જ માહોલ અનુભવી રહ્યા હતા..ત્યાર પછીના વર્ષ ઓનલાઇન તથા મરજિયાત ઓફ્લાઇન એમ બંને અનુભવોમાંથી