કસક - 21

  • 2.4k
  • 1.4k

ઠંડીની ઋતુ ફરી એક વાર શરૂ થઈ હતી.હવે કવન ખાસો સમય ઘરે જ રહેતો.સાંજે એકાદ બગીચામાં તે લાંબો આંટો મારવા જતો.ત્યાં બાળકો ને રમતો જોતો કેટલીક વાર તેમની સાથે રમતો.કેટલીક વાર તે બાળકો લડતાં તો તેમને સમજાવતો.ઘણી વાર ત્યાંજ બેસી રહેતો અને બાળકો જો ના આવ્યા હોય તો તેમની રાહ જોતો.કવન આખો દિવસ પુસ્તક વાંચતો રહેતો.જેમાંથી કેટલાય પુસ્તકો તેના વિષય ના હતા પણ છતાંય તે વાંચતો રહેતો.બીજી તરફ આરોહીનું પણ કંઈક તેમજ હતું.તે તેની આરતી આંટી સાથે વધુ સમય વિતાવતી. એક રાત્રે કવન પુસ્તકના પાના આમ તેમ ફેરવી રહ્યો હતો.તે આજે સવાર થી એક નવલકથા વાંચતો હતો અને તેનો અંત