પ્રેમ રોગ - 2

  • 2.9k
  • 1.9k

પહેલો દિવસ તો જેમ તેમ નીકળી ગયો પણ હવે આગળ નું શું વિચાર્યું છે. આજે કોલેજ નો બીજો દિવસ થઈ ગયો. જેવું વિચાર્યું હતું એવું કંઈ પણ ન થયું. આગળ હવે શું થાય છે એ જોઈએ. મૈત્રી કોલેજમાં પ્રવેશે છે " અરે હાય મૈત્રી. કેમ છો? મજામાં ને. " દીપે પૂછ્યું." અત્યાર સુધી તો મજામાં હતી પણ હવે તને જોયા પછી ખબર નહીં. "" યાર બધી વાત ના ઉંધા જવાબ આપવા જરૂરી છે? ક્યારેક તો આમ હસીને વાત કર "" તારી સાથે વાત જ કોણ કરવા માંગે છે. મારે બીજા પણ કામ છે તો બાજુમાં રહે અને મને જગ્યા આપ.