અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૧)

(16)
  • 2.8k
  • 1
  • 1.8k

ગતાંકથી.... આ બનાવ ને એક અઠવાડિયુ વિતી ગયું. મિસ્ટર રાજશેખર ના ઘરે એક સુશોભિત ને આકષૅક ડ્રોઈંગ રૂમમાં બેસી મિ.રાજશેખર દિવાકર, પ્રશાંત , પૃથ્વીરાજ નાસ્તો કરતા કરતા આ જ ઘટનાની ચર્ચા કરતા હતા. પ્લેનમાં તેની બાજુમાં બેઠેલા એક માણસ પાસેથી મિ. રાજશેખર સાહેબે કેવી રીતે ડૉ.મિશ્રા વિશે માહિતી મેળવી .એ માહિતીને આધારે તેઓ કેવી રીતે પાછા ફર્યા. વગેરે આપવીતી વર્ણવ્યા બાદ તેઓ બોલ્યા : ડૉ. મિશ્રા એક અદ્વિતીય ક્રિમિનલ માણસ છે .એની પ્રતિભા અતુલ્ય છે. પૈસાદાર લોકોમાં તેની આબરૂ પણ અપાર છે. તેને કદી પૈસાની તાણ ભોગવવી પડી નથી. હવે આગળ... થોડીવાર અટકીને રાજશેખર સાહેબ ફરીથી બોલ્યા : ડૉ.મિશ્રા ફક્ત