પ્રેમ રોગ - 1

  • 4.6k
  • 2.5k

કહેવાય છે કે દુનિયામાં બધા રોગનું નિવારણ છે પણ આ પ્રેમ રોગનું કોઈ નિવારણ નથી. આની માત્ર એક જ દવા છે અને તે છે તેનો પ્રેમી કે પ્રેમિકા. પ્રેમ એટલે કે કોઈ જબરદસ્તી વિના બે દિલોનું બંધન. એકબીજાથી તદ્દન અલગ પણ એકબીજાના દિલથી જોડાયેલ. આવી જ એક કહાની છે અનુરાગ,મૈત્રી અને દીપની. દીપ અને અનુરાગ બંને ભાઈઓ હોય છે. અનુરાગ જે શાંત અને નિખાલસ હોય છે ત્યાં જ દીપ જે હૉટ અને હૅન્ડસમ હોય છે. કૉલેજની બધી જ છોકરીઓ તેની દીવાની હોય છે. બંને ભાઈઓની વચ્ચે મૈત્રી નામની છોકરી આવે છે. બંને ભાઈઓનું દિલ મૈત્રી પર આવી જાય છે હવે