માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 5

  • 2.8k
  • 1.3k

ટ્રીન..ટ્રીન..ટ્રીન ફોનની ઘંટડી વાગતા ઘનશ્યામદાસે રીસીવર ઉપાડીને કાને માંડ્યુ. "હેલો.કોણ?" " પ્લીઝ જરા ઘનશ્યામદાસ ને ફોન આપશો." સામે છેડે થી વિવેક પૂર્ણ શબ્દો સંભળાયા. "હા.હુ ઘનશ્યામ જ બોલુ છુ.તમે કોણ?" " હુ ઇન્સ્પેક્ટર સાળુંખે.ડી.એન.નગર પોલીસ સ્ટેશન.તમે અત્યારે જ તમારા ઘરે આવવા રવાના થાવ." "શુ…શુ.વાત છે. ઇન્સ્પેકટર?" ઘનશ્યામ દાસના અવાજમાં થડકારો આવી ગયો.ગભરાટમાં રીસીવર હાથમાંથી છૂટતા છુટતા બચ્યુ. સામેથી ઇ. સાળુંખેને અંદાજો આવી ગયો કે ઘનશ્યામદાસ ગભરાઈ ગયો છે. એટલે એમને હિંમત બંધાવતા કહ્યુ. "પ્લીઝ.હિંમત રાખો.ઘરે આવશો એટલે બધું સમજાઈ જશે." સામેથી ફોન કટ થઈ ગયો. પોતાના નાનકડા બંગલા પાસે ઘનશ્યામે ટોળુ જમા થયેલુ જોયુ.ત્યારે જ એને લાગ્યું કે નક્કી કંઈક