પ્રણય પરિણય - ભાગ 36

(26)
  • 4k
  • 2.7k

પાછલા પ્રકરણનો સાર:વિવાન ધમકી મારીને ગઝલને ઘરે લઈ જાય છે, ઘરવાળાને એમ કહીને પટાવે છે કે ગઝલ અને તેની વચ્ચે પ્રેમ હતો પણ ગઝલના ઘરના જબરદસ્તી તેની મરજી વિરૂધ્ધ બીજા છોકરા સાથે લગ્ન કરી રહ્યા હતા એટલે તે આત્મહત્યા કરવા જતી હતી એમા મારે તેને ભગાડીને લગ્ન કરવા પડ્યા.જોકે દાદી અને ફઈને તેની વાર્તામાં રસ નહોતો, તેને તો ગઝલ પહેલી નજરે જ પસંદ પડી ગઈ હતી એટલે તેઓ ખૂબ ખુશ હતા અને કૃષ્ણકાંતને પોતાની આબરુને છાજે એ રીતે દિકરો પરણાવવાની હોંશ હતી. છેવટે એક મોટી રિસેપ્શન પાર્ટી આપવાનુ નક્કી થાય છે. આ બાજુ બેડરૂમમાં વિવાનની બદમાશીથી ગઝલ ડરી જાય છે