ચુંબન...!

  • 3k
  • 1.1k

ચુંબન...! આ વખતે ના લેખ માં મારે કોઈ પૂર્વ ધારણા નથી બાંધવી આ વખતે વાચકો મિત્રો તમે લેખ વાંચી ને કહો કે તમને આ લેખ ને આ વિષય કેવો લાગ્યો આપના પ્રતિભાવો ની પ્રતીક્ષા રહેશે.. ‘સ્પર્શ’ ગ્રીક લેખક હરમાન મોસ્કો ની પ્રસિદ્ધ નવલકથા છે. મોસ્કો એ અઢી હજાર વર્ષ પહેલાંના ભારતવર્ષની ભૂમિકામાં એ કથા લખી છે. ગૌતમ બુદ્ધનું બીજું નામ સિદ્ધાર્થ હતું, પરંતુ આ નવલકથાનો સ્પર્શ , ગૌતમ બુદ્ધથી જુદો, એમનો તરુણ સમકાલીન છે. ગૌતમ અને આ સ્પર્શ વચ્ચે એક સામ્ય હતું અને તે હતું પરમ શાંતિની શોધ. ગૌતમે લગ્ન પછી અને જરાવ્યાધિ અને મૃત્યુનાં દર્શન પછી પત્ની અને નાના