જાનકી - 37

  • 2.8k
  • 1
  • 1.5k

નિહાન અને જાનકી સુતા હતા, નિહાન કબાટ માંથી એક બેગ લઈ ને આવે છે જાનકી તેને જોઈ રહી હતી કે આ શું છે..!? જાનકી ના સવાલ ચાલુ થાય તેની પેહલા જ નિહાન બોલ્યો..." આ તારા માટે છે.. ઘણા ટાઈમ થી લઈ ને રાખ્યું હતું પણ આપવા નો મોકો જ ના મળ્યો.. આ લે..."જાનકી બેગ ખોલે છે તેમાં અંદર થી એક panda નીકળે છે જે ના સાવ નાનું કે ના મોટું એવું હતું કે તેને બહાર પણ જાયે તો બેગ માં લઇ જઈ શકાય... જાનકી તેને જોઈ ને એક દમ ખુશ થઈ ગઈ.. એક તો panda તેને બોઉ ગમે... અને આ