કિસી કા ભાઈ કિસી કી જાન

(20)
  • 2.4k
  • 1
  • 872

કિસી કા ભાઈ કિસી કી જાન- રાકેશ ઠક્કરશાહરૂખ ખાન સાથેની ‘પઠાન’ની જેમ સલમાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પણ બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ બનાવશે એવી આશા પૂરી થઈ નથી. બલ્કે સલમાન માટે અલગ પ્રકારના જ રેકોર્ડ બન્યા છે. સમીક્ષકોની સાથે દર્શકોએ પણ ‘ભાઇજાન’ ના રૂપને પસંદ કર્યું નથી. દર્શકોને અપેક્ષા ન હતી કે ચાર વર્ષ પછી ઈદના દિવસે સલમાનભાઈની આવી ફિલ્મ જોવાની હશે.ફિલ્મની પહેલા દિવસની રૂ.15.81 કરોડની આવકને એની કારકિર્દીની અન્ય ફિલ્મો સાથે સરખાવતાં ખબર પડે છે કે તેણે આ ફિલ્મ બનાવીને ભૂલ કરી છે. તેની સુપરફ્લોપ ફિલ્મો આથી વધુ આવકાર મેળવી શકી હતી. ભારતમાં 4500 સ્ક્રીન મળ્યા