હેલ્લો ફ્રેન્ડ્સ, વિચાર કરો કે માથાના તાજ જેવા ઘટાદાર ઝૂલ્ફાં ન હોત તો શું થાત? અરે કોમ્બ કે હેર બ્રશની જરૂર ન પડત, શેમ્પુનું માર્કેટ એકદમ સફાચટ આપણા માથાની જેમ જ.સુંદરતાના વર્ણન કરતા કવિઓની કવિતાઓ એકદમ ડ્રાય થઈ જાત ઘટા ઘનઘોર જેવા કેશકલાપ જો ન હોત તો,અને એ બધું ખરું પણ બોલીવુડના સ્ટાર્સની હેર સ્ટાઇલ ની મજેદાર ચટપટી વાત નો ઉલ્લેખ રેટ્રો ની મેટ્રો માં કેવી રીતે થઈ શકતે? Thank God એવું કંઈ જ નથી.ઈશ્વરે માણસને માથા પર મજા ના વાળની ભેટ આપીને માણસને માલામાલ કરી દીધો છે. હા કોઈ કોઈક ને ત્યાં એની રેલમછેલ ઓછી જોવા મળે કે વખત