કસક - 19

  • 2.7k
  • 1.4k

જયારે મનમાં પીડા થાય ત્યારે મન મૂકી ને રોવી લેવામાં જ સમજદારી છે તેમ જયારે જયારે મનમાં કોઈ ની પ્રત્યે પ્રેમ ઉભરાય ત્યારે તેને કહી દેવામાં જ સમજદારી છે.જો તે કહેવાનું રહી જાય તો તે ખૂબ પીડા દાયક બની જાય છે. આરોહી અને કવન એકવાર ફરી ખુશ થઈને એકબીજા ને મળતા વાતો કરતા સાથે ફરતા અને તેવું જ દેખાડતા કે તે ખુશ છે.કદાચ તે આ સંબંધથી જ ખુશ હતા. ત્યારબાદ ગુજરાતીઓ નો પ્રિય તહેવાર નવરાત્રી શરૂ થઈ.કવન અને આરોહીને નવરાત્રી ખૂબ ગમતી પણ બંને ના નવરાત્રી ગમવાના કારણ જુદા જુદા હતા. એક વાર કવન અને આરોહી રવિવારે નવરાત્રી વિષે વાતો