માડી હું કલેકટર બની ગયો - 17

  • 2.7k
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ ૧૭એક દિવસ ગુપ્તા નો એક મિત્ર સુધીર જીગર ના રૂમ પર ભાગતો ભાગતો આવ્યો. જીગર ને જોઈ એ ડરેલા અવાજે બોલ્યો - જીગર, ગુપ્તા ને પોલીસ એ પકડી લીધો છે અને મુખર્જીનગર ની પોલીસ ચૌકી પર બેઠો છે. જલ્દી હાલ! બંને મુખર્જીનગર ની ચૌકી પર પોહચ્યાં. અને જોયું તો ગુપ્તા એક સ્ટુલ પર ગભરાયેલ બેઠો હતો અને તેના પર એક હવાલદાર ખારો થઈ રહ્યો હતો.હવાલદાર - જો તારા ઉપર કેસ બન્યો તો તારી જિંદગી બરબાદ થઈ જશે. આઈ.એ.એસ તો દૂર ની વાત પટ્ટાવાળો પણ નહી બની શકે. બોલ બનાઉં કેસ?જીગર હવાલદાર નો વ્યવહાર જોઈને