માડી હું કલેકટર બની ગયો - 14

  • 2.7k
  • 1.7k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૪જીગર - હેલ્લો હું જીગર બોલી રહ્યો છું. વર્ષા!વર્ષા - જીગર તું ? શું તું ગાંધીનગર થી વાત કરશ?જીગર - હા, વર્ષાશું વર્ષા બધુજ ભૂલી ગઈ છે ? છોકરીઓ શું ઝડપ થી આટલું બધું ભૂલી જાય છે ? કે પછી ભૂલવાનું નાટક કરે છે વર્ષા ? જીગર ને કઈ સમજ માં ન આવ્યું. પણ તેને વર્ષા સાથે વિતાવેલ સમય સારી રીતે યાદ છે!જીગર - હું તારા વગર નથી રહી શકતો વર્ષા! તારા નંબર ઘણા સમય પછી મળ્યા ને આજે ફોન કર્યો. આંખ બંધ કરીને, આંખોમાં વર્ષા ને જોતા, ધીમા અને ડગમગતા આવજે જીગરે