માડી હું કલેકટર બની ગયો - 13

  • 2.9k
  • 1.8k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૩તાજ એકપ્રેસ ના જનરલ ડબ્બા માં પોતાનો સમાન લઈને જીગર અને પંડિત ગાંધીનગર જવા નીકળ્યા. સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી જવાવાળો જીગર ગાંધીનગર પાછો જતી વખતે વર્ષા ના પ્રેમ ને તેના હૃદય માં લઈને જઈ રહ્યો હતો. તે વિચારવા લાગ્યો મે પહેલા જ પ્રયત્ને તે આઈ.એ.એસ કે આઈ.પી.એસ બની જાય તો વર્ષા ને કેટલી આસાની થી તેના પ્રેમ નો પ્રસ્તાવ તેની સમક્ષ રજુ કરી શકશે.શાન કોઠી માં પાછા બંને એ રૂમ લઈ લીધો. બે દિવસ પછી જીગર અમદાવાદ માં તેની મુખ્ય પરીક્ષા આપવા માટે ગયો. દીપ સોની અમદાવાદ માં જ