માડી હું કલેકટર બની ગયો - 11

  • 3.5k
  • 1.9k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૧તમે આટલા સારા જવાબ કઈ રીતે લખ્યા ? તમે ક્યાં લેખકની પુસ્તકો વાંચો છો? તમે ક્યાં રાજ્યમાંથી સિલેક્ટ થયા છો ? તમને આઈ.એ.એસ બનવું પસંદ છે કે આઈ.પી.એસ ? તમારો upsc માં કેટલામો પ્રયત્ન છે ?વર્ષા ના સવાલો ખતમ થવાનું નામ જ ન લેતા હતા. જીગર જયારે એક પ્રશ્ન નો જવાબ દેવાનું શરૂ કરતો ત્યાં જ બીજો સવાલ વર્ષા દ્વારા કરવામાં આવતો હતો. વર્ષા - ઓહ, કન્ફ્યુઝ ન થાઓ હો...! હેલ્લો મારું નામ વર્ષા છે. હું ઉત્તરાખંડ ના દેહરાદૂન થી છું. આજે જ દિલ્હી આવી છું. મે હિન્દી સાહિત્ય ક્યારેય વાંચ્યું નથી. આ