માડી હું કલેકટર બની ગયો - 9

  • 3k
  • 1.8k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૯પંડિતે શાન કોઠી માં રૂમ લાઈ લીધો. જીગર એ ઘનશ્યામ ઘંટી માંથી તેનો સમાન લઈને શાન કોઠી માં પંડિત ના રૂમે રહેવા આવી ગયો. જીગર psc ની તૈયારી માટે જે ગ્રૂપ ની તલાશ કરી રહ્યો હતો તે મળી ગયું. gpsc નું ફોર્મ નીકળ્યું જીગરે ફોર્મ ભર્યું અને પ્રિલીમ પરીક્ષા નજીક આવી રહી હતી. પાછળ ના વર્ષે જીગરે કોલેજ પુરી કરી ને તરત જ પ્રિલીમ પરીક્ષા આપી હતી તેમાં તે સફળ ન થઈ શક્યો હતો. તેને નક્કી કાર્યું કે હવે તે તૈયારી માં કોઈ કસર નહી છોડે. જીગરે તેની ડાયરી માં લખ્યું - "