ગીતા જયંતી નો અણમોલ પર્વ

  • 2.4k
  • 722

ગીતા જયંતી માગશર સુદ અગિયારસ ના દિવસે ઉજવાય છે ,અને આજે ગીતા જયંતિ નો અણમોલ પર્વ છે , જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત ગીતા નું મહત્વજ્યારે અર્જૂન રણભૂમિ માં પોતાના સ્વજનો ,મામા ,કાકા , ભાઈઓ ,પુત્રો અને સંબંધીઓની સામે જોઈ , सिदती मम गात्रनी કહીને પોતાનું ધનીશ ,અને તર્કશ લઈને રથની પછલના ભાગમાં નિરાશા સાથે બેસી જાય છે ,ત્યારે ભગવાન શ્રી કૃષણ અર્જુન માં એક તેજ નુ કિરણ ભરવાં શ્રી મદ ભાગવત ગીતા નું ગાન કરે છે ,શ્રી મદ ભાગવત ગીતા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ એ એક એવો ઉપદેશ આપ્યો છે જે આપણા જીવનના દરેક પડાવમાં આપણને મદદ કરે છે