પ્રેમ ની શોધ માં

  • 4.5k
  • 1.5k

મારો પ્રેમ કહાની તમે વાચી હશે તો તમને ખબર પડી ગઈ હસે કે મારો લક્ષ અને ઉદ્દેશ્ય પ્રેમ ને શોધવો હતો ....પણ પ્રેમ ની શોધ માં ફરતાં ફરતાં હું ક્યારે આધ્મક વાતો સમજી ગયો કે ખબર જ ન પડી પ્રેમ માં પ્રેમી ને જે દુઃખ થાય એ પાપ કે પુણ્ય આ સમજવા માં મારે પાપ અને પુણ્ય ને સમજવું પડ્યું....ચાલો પાપ અને પુણ્ય વિશે વાતો કરીયે...આપણા ભારતમાં તો પુણ્ય-પાપની સમજ તો પા-પા પગલી માંડતો થાય ત્યાંથી જ આપવામાં આવે છે. નાનું બાળક જીવડાં મારતું હોય તો માતા ફટાક કરીને તેના હાથ ઉપર થપ્પડ મારી દે છે ને ક્રોધ કરીને કહે