પ્રણય પરિણય - ભાગ 34

(23)
  • 4.3k
  • 2.7k

પાછલા પ્રકરણનો સાર:વિવાને બતાવેલા વિડિયોનાં ડરથી ગઝલ લગ્ન માટે તૈયાર થઇ જાય છે. રઘુએ સાધેલા વકીલ અને રજીસ્ટ્રાર તે બંનેના લગ્ન કરાવી આપે છે. લગ્ન પછી ગઝલ તેના ભાઈ ભાભી અને મલ્હારને યાદ કરીને ખૂબજ રડી રહી હતી, એ જોઈને વિવાન ખૂબ દુઃખી હતો. તેણે ગઝલને સમજાવવાની કોશિશ કરી કે મલ્હાર તારા લાયક નથી પણ એનાથી ગઝલ વધુ ભડકી. વિવાનની દશા ખરાબ હતી, સમય આવ્યે બધુ ઠીક થઇ જશે કહીને રઘુએ તેને હિંમત બંધાવી. આ બાજુ મહેતા અંકલ મલ્હાર વિશે ઘણી બધી ચોંકાવનારી વિગતો લઇ આવે છે. મલ્હાર વિષે એ બધુ જાણીને મિહિર અને કૃપા વિચારે છે કે સારુ થયુ