વાંસળી સમ્રાટ પંડિત ઘોષની પુણ્યતિથિ

  • 2.6k
  • 664

વાંસળીસમ્રાટ પંડિત ઘોષની પુણ્યતિથિ વાંસળીમાં સાતમા છિદ્રની શોધ જેમને આભારી છે એવા પન્નાલાલ ઘોષ ભારતના ખ્યાતનામ વાંસળીવાદક હતા. એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. હતો. તેઓ સ્વભાવએ નિખાલસ અને નિરાભિમાની હતા. તેઓ વાંસળીવાદક થયા તે પાછળનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે.તેમના પિતા અક્ષય ઘોષ ખુબ નાના હતા ત્યારે તેમની માતા યાત્રાએ ગયેલ. એ સમયે યાત્રા ખુબ લાંબી રહેતી. અમુક વર્ષો બાદ માતા પાછા ઘરે આવ્યા ત્યારે તેમના પુત્ર અક્ષય થોડા મોટા અને સમજદાર થઇ ગયા હતા. તેમના ઘરમાં અક્ષયના ઓરડામાં માતાએ વાંસળી જોઈ. જો કે માતાને વાંસળી પ્રત્યે કોઈ અડચણ નહતી, પણ ખબર નહિ કેમ તેમણે વાંસળી ઉઠાવી બહાર ફેંકી