શ્વેત, અશ્વેત - ૪૦

  • 1.6k
  • 764

નાઝ સામર્થ્યની કાર બીચ પર ડ્રાઈવ કરતી હતી. નાઝને તેવું કરવામાં બહું મઝા આવે. ડેવઓનના કોસ્ટ પર આવી રીતે તેને ડ્રાઈવ કર્યું હતું. અને હવે, અહીં કરી રહી હતી. ‘પાણીમાં ગાડી જતી રહશે.’ ‘મને ડ્રાઈવ કરતાં આવડે છે. હવે બોલ, તારે શું વાત કરવી હતી?’ ‘યુ આર ધ વન હું હેસ કિડનપેડ મી.’ તે મને અગવા કર્યો છે.  ‘પણ અહી બેસી રહવું, ઇસ યોર ચોઈસ.’ ‘શિ રીતે?’ ‘મે ઓલરેડી પિસ્ટલને બેકસીટ પર મૂકી છે, અને આ કારમાં સેન્ટ્રલ કોંટ્રોલ તો છે જ નહીં, એટલે તું દરવાજો ખોલી પણ શકે છે.’ ‘હા. મારે કઈક પૂછવું છે, હું આર યુ?’ ‘હું? હું