અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૬)

(16)
  • 2.2k
  • 1
  • 1.4k

ગતાંકથી.... મયંક પોતાની ઊંડી ઉતરી ગયેલી આંખો દિવાકર સામે ટેકવી મૂંગા મૂંગા થોડી ક્ષણ જોઈ રહ્યા બાદ ધીમેથી બોલ્યો : " ચાંઉ ચાંઉ !!""શું !!??.....એ ચીની કીડો...રાક્ષસ.. બદમાશ..""હા એ જ... એ જ પીળો કીડો... રાક્ષસ..""છે ક્યાં એ બદમાશ!!??,હું એને છોડીશ નહીં " સહેજ અટકતા અવાજે મયંક હાથ લંબાવી દિવાકર ને કહેવા લાગ્યો: "આપ અહીં આવ્યા છો તે ઠીક થયું આપને હું કંઈક કહેવા માગું છું." એનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો ને શબ્દો અસ્પષ્ટ બની રહ્યા હતાં....હવે આગળ..... ઉંહકારા કરતા કરતા અસહ્ય પીડાથી કણસતા મયંક બોલ્યો : " આપ અહીં આવ્યા એ બહુ સારું થયું હું આપને થોડી બાતમી આપવા માંગુ