ન કહેવાયેલી વાતો - 10

  • 2.3k
  • 1.1k

( ગતાંકથી શરૂ.....)આકાશ પોતાનાં ગહન વિચારોમાં ખોવાયેલો હતો...ધ્વનિ : " આકાશ શું થયું....?"નિશાંત : " હા , તને ભૂખ નથી લાગી હવે...ક્યારનો તો ઉતાવળો થતો હતો ...?"આકાશ : " ના મને એક કામ યાદ આવી ગયું... તારા મમ્મી ક્યાં હશે..?"નિશાંત : " નીચેના રૂમ માં હશે.."આકાશ : " ઓકે...મિશા સોરી પણ તારા સારા માટે જ છે જ...!"મિશા : " અરે , પણ થયું શું એ તો બોલ..?" આકાશ ફટાફટ ત્યાંથી નીકળે છે...અને લગભગ અડધો કલાક સુધી નિશાંત ના મમ્મી ગીતાબેન સાથે ચર્ચા કરીને બહાર આવે છે પણ બીજા કોઈને કંઈ જ કહેતો નથી.... બધાં પોતાનાં ઘરે જાય છે.*******************( આદિત્યના ઘરે...)આદિત્યના