માડી હું કલેકટર બની ગયો - 6

  • 3.1k
  • 1.9k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૬જીગરે ૫૫% માર્ક્સ સાથે બી.એ પૂરું કાર્યું. અને જીગરે તેની ડાયરી માં લખ્યું કે ' હવે મારે psc ના મેદાન માં ઉતરવું છે. હું શાનકોઠી માં રહીને સારી રીતે તૈયારી કરવા માંગુ છું. તૈયારી પુરી ન હોવા છતાં જીગરે બી.એ પાસ જેવું થયું કે તરત જ અનુભવ લેવા માટે પહેલા gpsc નું ફોર્મ ભરી દીધું. gpsc પ્રિલીમ પરીક્ષાનું કેન્દ્ર માધવ કોલેજ માં હતું. psc માં એક જ દિવસ માં બે પેપર હોય છે સામાન્ય રીતે પેલું પેપર પૂરું થયા પછી ના બે કલાક માં બીજું પેપર શરૂ થાય છે. જીગરે પણ પેલું પેપર