માડી હું કલેકટર બની ગયો - 4

  • 3.1k
  • 2k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૪જીગર અને પંકજે ગાંધીનગર ની મુક્તાબાઈ શેઠ કોલેજ માં બી.એ વિથ સમજશાસ્ત્ર માં અડમિશન લઈ લીધું. કોલેજ મહાદેવ મંદિર ની પાસે અંગ્રેજો ના જમાનાની ભવ્ય બિલ્ડિગ માં હતી. સુરજે કહ્યું કે આ કોલેજ નું પુન: શીલન્યાસ સરદાર વલ્લભભાઈ પટેલે કાર્યો હતો. જીગર આવી કોલેજ માં ભણશે એ વિચારી તેની જાત ને ખુશ નસીબ માની રહ્યો હતો. જીગર રૂમ કોલેજ ની નજીક જ હતો. કોલેજ માં ભણવાનો સારો માહોલ હતો. શરૂઆતમાં કોલેજ ના બધા વિદ્યાર્થી એકબીજાને ઓળખતા ન હતા પરંતું ધીરે ધીરે એક બીજાને ઓળખાવા લાગ્યા. જીગરે જોયું કે કોલેજ માં બે પ્રકાર ના