જાનકી - 35

  • 2.4k
  • 2
  • 1.4k

જાનકી નો વારો આવી ગયો હતો.. જાનકી આગળ આવી ને બધા ને નમસ્તે કરી ને પોતાના વિષય પર બોલે છે..."સ્ત્રી નું ગણિત"જ્યારે કોઈ સ્ત્રી ના જીવન માં બે માંથી એક પુરૂષ નું ચયન કરવાનું હોય ત્યારે કોઈએ વિચાર્યું છે કે તે સ્ત્રી ના મન માં કેટલા તોફાન ચાલતાં હશે.. ચયન ભલે કોઈ વાત માં સાથ દેવાનો હોય કે બે માંથી એક ના સાથ નું ચયન હોય સ્ત્રી માટે દર વખતે મુશ્કેલી જ હોય છે.. ભલે ને પછી તે બે પુરૂષ કોઈ પણ હોય..બે ભાઈઓ વચ્ચે...પિતા અને ભાઈ વચ્ચે..પિતા અને પતિ વચ્ચે....પિતા અને પ્રેમી વચ્ચે...પતિ અને પ્રેમી વચ્ચે.. પતિ અને ભાઈ