ઉલ્લાસમય ઉત્તરાયણ ઊજવતી વખતે કઈ કઈ કાળજી રાખીશું ?

  • 1.5k
  • 604

ઉલ્લાસમય ઉત્તરાયણ ઊજવતી વખતે કઈ કઈ કાળજી રાખીશું ? વ્હાલાં બાળકો, નમસ્કાર. આજે તો સૌથી મજાનો દિવસ છે નહીં ? તમારો, મારો અને આપણાં સૌનો માનીતો તહેવાર એટલે ઉત્તરાયણ. પતંગ ચગાવવાની કેવી મઝા! હા, ભાઈ હા. આખુ વર્ષ યાદ રહે તેવી મઝા પડે. ઉત્તરાયણ નજીક આવે ત્યાં જ આકાશ રંગબેરંગી બની જાય છે. એ પીપૂડાનો અવાજ અને ખુલ્લી અગાસીમાં મ્યુઝિક સિસ્ટમ સાથે મનાવેલી ઉત્તરાયણ આખું વર્ષ યાદ રહે' સ્તો. પણ, આજે હું તમને એક ખાસ અગત્યની વાત કહેવા માંગુ છું. પતંગ ચગાવતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તે જોઈએ. સવારે વહેલાં ઊઠી જાઓ: આમ, પણ તમે સૌ