નાની પણ ચોટદાર - 4

  • 2.5k
  • 1.3k

વાહ તમોને ધન્ય છે, એટલું બધું વાંચ્યું અને પ્રતિભાવો પણ આપ્યા. આભાર for Motivation.50. *તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે પણ તમે શું હતા એ યાદ રહેવું જોઈએ.**તમે અયોધ્યા માં છો કે લંકા માં એ અગત્યનું નથી,**મહત્વનું એ છે કે તમારી ભૂમિકા મંથરા જેવી છે કે વિભીષણ જેવી..* 51. ધન થી નહીં પણ મન થી ધનવાન બનવું ,કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ ના કળશ લાગેલા હોય,માથું તો પગથિયા પર જ નમાવવુ પડે છે !!!સંબંધ હોવાથી સંબંધ નથી બનતો ,સંબંધ નિભાવવા થી સંબંધ બંને છે52. *વિચારોના પરિવર્તનથી નવો દિવસ ઉગે છે ...!!..**શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર,વ્યક્તિના વિચાર અને પ્રયત્નો