નાની પણ ચોટદાર - 3

  • 2.4k
  • 1.3k

કેવું લાગ્યું : નાની પણ ચોટદાર : પરિવાર મિત્રો મને 6000 comments મળી તે બદલ તમારો આભાર. અત્યારે સમય કાઢી ને પોતાને કઈંક આપવું તે બહુ અગત્ય નું છે. લખુ છું પાર્ટ 3. પ્રસાદી સમજી ને વધાશોજી.32. *શબ્દો માં પણ_**_પ્રાણ હોય છે,_**પણ જીભ ને કયાં_* *_એની જાણ હોય છે,?_**કયો શબ્દ કયાં બોલવો એની* *જ રમત છે**બાકી કકકો તો આખી દુનિયા* *નો સરખો જ છે*...33. *માણસને જીવનમાં બધુ જ મળે છે ફક્ત એની ભુલ જ નથી મળતી**સાચા સંબંધની સુંદરતા એકબીજાની ભૂલો સહન કરવામાં જ છે**કારણ કે ભૂલ વગરનો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા રહી જશો*34. *હળવાશથી કહેશો તો……**કોઈની જોડે