મહાત્મા જ્યોતિબા ફૂલે સ્મરણ અંજલિ

  • 1.6k
  • 570

મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફુલે મહાન વિચારક, સમાજસુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક એવા મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફુલે નો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૨૭ના પૂણેમાં થયો હતો. આજે ભારતમાં સ્વતંત્ર મહિલાઓ સદીઓ જૂની સાંસ્કૃતિક, સામાજિક અને પરંપરાગત બેડીઓ તોડી રહી છે, પરંતુ આવું પહેલાથી નહતું. આજે યુવતીઓ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરી રહી છે, કોઈ સંસ્થામાં કામ કરી છે. પુરુષ સમાન તક પ્રાપ્ત કરી રહી છે. તેનો શ્રેય માત્ર મહાત્મા જ્યોતિરાવ ફૂલે ને જાય છે. મહાત્મા અને તેમના પત્ની સાવિત્રીબાઈ એ પોતાનું આખું જીવન મહિલાઓના ઉત્થાન, જાતીય સમાનતા તથા જાતિગત ભેદભાવ વિરુદ્ધ લડવામાં પસાર કર્યું. જ્યોતિબા ફૂલે પિતા ગોવિંદરાવ અને માતા