ધ સ્કોર્પિયન - પ્રકરણ-99

(51)
  • 3.8k
  • 3
  • 2.3k

માહીજા રાવલાને કહ્યું “હું હવે એટલી કંટાળી છું થાકી છું એનાંથી કે હવે એ જીવે કે મરે મને કોઇ ફરક નહીં પડે.” રોહીણીએ રાવલા સામે જોયું.. રાવલાએ કહ્યું “માહીજા ભાભી તમે કૂબામાં આરામ કરો હમણાં રોહીણીનાં કૂબામાં રહો તમારાં માટે હું અલાયદા કૂબાની વ્યવસ્થા કરું છું તમે જે કંઇ ગંભીર વાતો કીધી છે એ સાચેજ ખૂબ ગંભીર છે અને હું એનાં ઉપર સક્રીય થઇ જઇશ મારી સામે કોઇ પણ આવે હું સહન નહીં. કરું પછી ભલે સામે મારો ખુદનો બાપ કેમ ના હોય ?” માહીજાએ કહ્યું “આજ વિશ્વાસથી હું તારી પાસે આવી છું ભાઇ મને માફ કરજો હજી તમારાં હમણા