સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-82

(50)
  • 4.1k
  • 3
  • 2.7k

સોહમ અને નૈનતારા ઓફીસે પહોંચ્યા ત્યારે બાકીનો બધો સ્ટાફ આવી ગયેલો. એમને સાથે આવેલાં જોઇને સ્ટાફમાં કાના ફૂસી ચાલુ થઇ ગઇ. બંન્ને આવીને બધાંને હાય ! ગુડમોર્નીગ કહીને એમની ચેમ્બરમાં જતાં રહ્યાં. શાનવીએ તિવારીની સામે જોઇને આંખ મીચકારી અને બોલી “શું વાત છે આજે સજોડે આવ્યાં. નક્કી આ લોકો વચ્ચે કંઇક ચક્કર છે”. તિવારીએ કહ્યું “જેવાં જેનાં નસીબ અત્યાર સુધી તમે જલસા કર્યા હવે એમનો વારો છે. છતાં બંન્નેમાં ફરક છે પછી ક્યારેક સમજાવીશ”. શાનવીનું નાક ચઢી ગયું બોલી “તને તો કંઇ કહેવા જેવુંજ નથી અત્યારથી ચાપલૂસી ના કરતો અમારાં ગ્રુપમાંજ રહેજે નહીંતર એકલો પડી જઇશ”. તિવારીએ કહ્યું “તું છું