સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-81

(47)
  • 4.5k
  • 3
  • 2.8k

સોહમ ફર્સ્ટકલાસમાં ફાસ્ટ ટ્રેઇનમાં ઓફીસ જવા નીકળ્યો. ત્યાં એની મેગેઝીન વાંચતા વાંચતા નજર નૈનતારા ઉપર પડી. એણે આશ્ચર્યથી પૂછ્યું "નૈન તું અહીં.. તું તો... આઇ મીન તું ક્યાં રહે છે ? મને તો એ પણ ખબર નથી ઘણી વાતો નીકળી પણ આ પૂછવાનુંજ ભૂલ્યો… નથી મેં તારો બાયોડેટા વાંચ્યો ડાયરેક્ટ બોસથી એપોઇન્ટમેન્ટ હતી એટલે હું...” નૈનતારાએ મીઠું હસતાં કહ્યું “હું તો તારાં દીલમાં રહુ છું મારો બાયોડેટા મારું કામ છે. બોસે કંઇક તો જોયું હશે ને મારામાં એટલેજ એપોઇમેન્ટ આપી હશે ને. મને ચાન્સ મળ્યો તારી સાથે કામ કરવાનો... અત્યારે ઓફીસની બહાર છીએ એટલે તને તું કારો કરું છું.” સોહમે