રેટ્રો ની મેટ્રો - 17

  • 2.4k
  • 984

ફ્રેન્ડ્સ,ઘટના અને દુર્ઘટના વચ્ચે આમ જુઓ તો એક અક્ષરનો ફેર અને આમ જુઓ તો કાળો કેર. ફિલ્મ મેકિંગ દરમિયાન ઘણીવાર અણધારી ઘટનાઓ ઘટતી રહે છે અને દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. આ દુર્ઘટનાઓ માનવસર્જિત પણ હોઈ શકે, નસીબનો ખેલ હોઈ શકે, કે પછી વિધિ ની વક્રતા હોઈ શકે.તો સ્ટંટના ઇતિહાસની ગમખ્વાર ઘટના તરીકે આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જેને ભૂલી શકી નથી તે દુર્ઘટના બની હતી ફિલ્મ "સાઝીશ" ના શૂટિંગ વખતે ફિલ્મનો હીરો ધર્મેન્દ્ર અને સ્ટન્ટસીન એમના પર શૂટ થવાનો હતો.જુહુ ના સમુદ્ર કિનારે બે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા સીન ઘણો જ ખતરનાક હતો તેથી છેવટે ડુપ્લીકેટ પરવેઝ ઈરાની પર શોટ લેવાનું