પ્રેમ ની પ્રતિજ્ઞા

  • 3.4k
  • 1
  • 1.3k

પ્રેમ ની વાર્તા માં આજે થોડું પ્રેમ વિશે સમજીએ ..આ વાત સમજવા માટે તમારે પાત્રો ની જરૂર પડશે એટલે વાર્તા તરીકે સમજીએ...ઘણા સમય પહેલા ની વાત છે પ્રેમ તેના મિત્રો ... સુંદર,ખુશી,ઉદાશી,ગમંડ,ક્રોધ,આળસુ,અમીર, અને ગરીબ આમ લગભગ 7,8 દોસ્ત હતા પણ પ્રેમ હંમેશા તેનો ખાસ દોસ્ત જ્ઞાન સાધે જ રહે તો એક દિવસ અચાનક બધાયે નક્કી કર્યું ચાલો ફરવા જઇએ ..એટલે જ્ઞાન ના પાડી કહે ક્યાંય નથી જવું શાંતિ રાખો પણ પ્રેમ ક્યાં માં ને એવો હતો તેને જ્ઞાન ની વાત ના માની અને તેના મિત્રો સાથે ફરવા ચાલી નીકળ્યો....પાછળ જ્ઞાને ગણી બૂમો મારી પ્રેમ ઉભો રહે ,મત જા, મત જા,