લાગણી નું પ્રતિબિંબ

  • 4.1k
  • 1.5k

________________________________________________________________________________________________ સ્વાગત છે તમારું.. મારાં શબ્દો ના સાગર માં અને લાગણીઓ ની લહેર માં દરેક માણસ ની અંદર ઘણી વેદનાઓ હોઈ છે દુઃખ દર્દ હોઈ છે પરંતુ દરેક માણસ પોતાની વેદના ને શબ્દો માં ઢાળી નથી શકતા એવીજ કંઈક વેદના અને સંવેદના વ્યક્ત કરતી રચના નો અનુઠો સંગમ .." લાગણી નું પ્રતિબિંબ " માતૃભાષા માં.1 ] સાસરે જતી દીકરી ની વ્યથા આજૅ મારું હદય ખુબ જ રડીયું,મારું જ ફળિયું હવે મારું ન રહીયુ..પાષાણ જેવું મજબૂત એવુ મારાં,પપ્પા નું પણ હૈયુ ખુબ રડી પડીયું..કુણી કુંપણ જેવી હું તમારી લાડલી,અને જાણે તમે મારું મજબૂત થડિયું..આંગણ માં રમતી હું સહુ મિત્રો સાથે,વાગોડાશે