અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૧)

(16)
  • 2.9k
  • 1
  • 1.9k

ગતાંકથી..... પ્રશાંત એની વધુ નજીક જઈ છુપાયો પરંતુ હવે આગળ જવાનું જોખમી હતું. આખરે શું થઈ રહ્યું છે આ બધું !! પ્રશાંત નું મગજ ચકરાવે ચડ્યું. શું હશે સામે કાંઠે? કોઈ સંદેશ હશે કે ?આ લોકો ક્યાં કારણ થી અહીં આવ્યા હશે? આગળ શું થશે? અનેક સવાલો પ્રશાંતને વિચલિત કરવા લાગ્યાં..હવે આગળ.... હવે પ્રશાંત સમજયો કે આ તો કોઈ પ્રકારના છૂપો સંદેશો ચાલી રહ્યો છે. થોડીવારમાં એનું અનુમાન સાચું પણ પડ્યું . સામે કિનારેથી કોઈ એક નાની સરખી હોળી આવતી હોય એવું તેમને લાગ્યું થોડીવારમાં તીવ્ર ગતિએ એક હોળી ત્યાં આવી પહોંચી.આ જોઈને ચાંઉ ચાંઉ અને પેલો બુરખાવાળો માણસ એ