વસુધા - વસુમાં - પ્રકરણ-105

(41)
  • 2.9k
  • 2
  • 1.7k

ભાવેશે ખૂબ આનંદ સાથે અભિનંદન સ્વીકારને કહ્યું “અમારાં જીવનનો ખૂબ આનંદદાયક દિવસ છે..” વસુધા અને ભાવેશ તથા ગુણવંતભાઇ આનંદ વિભોર થઈને સરલા પાસે ગયાં સરલાનાં મોઢાં પર આનંદ હતો એણે ભાવેશ સામે જોયું.. એનાં ચહેરાં પર ખૂબજ થાક વર્તાતો હતો છતાં બોલી.. “વસુધાને મારી સાથેજ લાવવાનો આગ્રહ એટલેજ હતો કે મને દિવસ રહ્યાં ત્યારથી એ આશા આપતી રહેલી કે છોકરોજ આવશે આકુને ભાઇ તો જોઇએ ને ?” “મારી, માન્યતાં ભાવના સાચી ઠરી.” ભાવેશે કહ્યું “ઇશ્વરે વર્ષો પછી સામુ જોયુ છે હવે તો બધાનાં મોઢાં બંધ થઇ ગયાં કોઇ કશું નહીં બોલી શકે અત્યાર સુધી બહુ ટોણાં સાંભળ્યાં છે.” વસુધાએ કહ્યું