રેટ્રો ની મેટ્રો - 15

  • 2.4k
  • 940

તો સાયબાન... કદરદાન.. દિલ થામ કે બેઠીએ,ક્યુકી રેટ્રો કી મેટ્રો સફર લેકર આઇ હૈ દિલધડક સ્ટન્ટસ કી કહાની....ફ્રેન્ડ્ઝ, ફિલ્મનું શૂટિંગ એટલે ઝાકઝમાળ,ગ્લેમર અને મોજ મજા એવું આપણે સૌ માનીએ છીએ પણ હકીકતમાં શૂટિંગ એ જબરજસ્ત થકવી નાખનાર જોબ છે.આઉટડોર શૂટિંગ હોય ત્યારે તો યુનિટે કેટલીક અણધારી મુશ્કેલીઓ પણ વેઠવી પડતી હોય છે.આઉટડોર શૂટિંગ વખતે શૂટિંગ જોવા માટે ખૂબ ભીડ થતી હોય છે અને આ ભીડ ક્યારેક શૂટિંગ માટે મોટી મુશ્કેલી ઊભી કરી દે છે. ફિલ્મ"ધરમ સંકટ"ના આઉટડોર શૂટિંગ વખતે આખું યુનિટ આવી બેકાબુ બનેલ ભીડને ક