કસક - 13

  • 2.9k
  • 1.7k

આ રવિવાર કવન માટે જલ્દી આવ્યો.કવન અને આરોહી ફરીથી મળ્યા. આરોહી એ વાત ની શરૂઆત રમૂજથી કરી, તે કદાચ આજે રમૂજ ના મૂળ માં હતી. "પ્રેમ શું છે?,કવન" "કેમ આરોહી આજે કોઈ રોમેન્ટિક ફિલ્મ જોઈ કે શું?" આરોહી હસવા લાગી અને તેણે તેના હાથમાં રહેલું પુસ્તક ઊંચું કર્યું જે તેણે પહેલા અઠવાડીયાએ મળ્યા ત્યારે લીધું હતું.ત્યારે આરોહી અને કવન લાયબ્રેરીમાં પ્રથમ વાર મળ્યા હતા. "ઓહહ..તો આજે તારા માથે આ પુસ્તક ના કારણે પ્રેમ સવાર છે?" "હા, ખૂબ સારું પુસ્તક છે. તે દિવસે તે બરોબર જ કીધું હતું કે મારે જાતે કઈંક નવું શોધવું જોઈએ." "હા, આભાર તમારો." "તો બોલ પ્રેમ